નૈઋત્યનું ચોમાસું આગળ વધતા ચોમાસા પૂર્વે ચોમાસાની ગતિવિધિ વધુ તેજ બની છે, 25 તારીખ સુધી વરસાદ થવાની શક્યતા છે.